રાનુ મંડલનો દીકરી સાથે મિલાપ થયો, દસ વર્ષથી માતાને શોધતી હતી
થોડા દિવસ અગાઉ બે ટાઈમ ખાવાનાપણ જેને ફાંફાં હતાં તે આજે રાતોરાત જ દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે રેલવે સ્ટેશન પરગીતો ગાઈને પોતાનું જીવન પસાર કરતાં રાનુ મંડલનો વીડિયો વાઈરલ થતાં જ તેમને પ્રસિદ્ધી તો મળી જ છે સાથે જ હવે તેમનો પરિવાર કહીશકાય તેવી તેમની દિકરી પણ મળી ગઈ હતી જેને ખુશીમાં રાનુએ દિકરી સાતી રોયની સાથે ગીત ગાઈને એક વીડિયો પણ બનાવ્યો હતો એપણ વાઈરલ થવા લાગ્યો હતો જો કે, અનેક લોકોએ સોશિયલ મીડિયામાં રાનુ મંડલની દીકરી સાતિ રોય પર આક્ષેપ કર્યો હતો કે તે તેની માતાનેમળેલી પ્રસિદ્ધી જોઈને જ તેની પાસે પહોંચી હતી આવા અનેક આક્ષેપો થતાં જ સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરીને રાનુનો વીડિયો રેકોર્ડ કરનાર
અતિન્દ્રએ અન્ય એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે તે આજે બહુ જ ખુશ છે, માત્ર ભગવાન જ જાણે છે કે મારી ખુશી પાછળ શુંકારણ છે જીવનમાં પૈસા બહુથોડા દિવસ અગાઉ બે ટાઈમની રોટી માટે પણ જેને ફાંફાં પડતાં હતાં તે આજે રાતોરાત જ દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે રેલવે સ્ટેશન પરગીતો ગાઈને પોતાનું જીવન પસાર કરતાં રાનુ મંડલનો વીડિયો વાઈરલ થતાં જ તેમને પ્રસિદ્ધી તો મળી જ છે સાથે જ હવે તેમનો પરિવાર કહીશકાય તેવી તેમની દિકરી પણ મળી ગઈ હતી જેને ખુશીમાં રાનુએ દિકરી સાતી રોયની સાથે ગીત ગાઈને એક વીડિયો પણ બનાવ્યો હતો એ
પણ વાઈરલ થવા લાગ્યો હતો જો કે, અનેક લોકોએ સોશિયલ મીડિયામાં રાનુ મંડલની દીકરી સાતિ રોય પર આક્ષેપ કર્યો હતો કે તે તેની માતાનેમળેલી પ્રસિદ્ધી જોઈને જ તેની પાસે પહોંચી હતી આવા અનેક આક્ષેપો થતાં જ સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરીને રાનુનો વીડિયો રેકોર્ડ કરનારઅતિન્દ્રએ અન્ય એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે તે આજે બહુ જ ખુશ છે, માત્ર ભગવાન જ જાણે છે કે મારી ખુશી પાછળ શુંકારણ છે જીવનમાં પૈસા બહુ મોટી વાત નથી હોતા મારા એક વીડિયોને કારણે આજે રાનુ તેની દીકરીને 10 વર્ષ બાદ મળી શકી છે
Copyright © 2019 鉄道車両御殿・毎日更新(E233系1000番台・E233系6000番台・はやぶさ・新幹線のぞみ等) All Rights Reserved.
https://norimomo.jp
norimomo
from 鉄道車両御殿・毎日更新(E233系1000番台・E233系6000番台・はやぶさ・新幹線のぞみ等) https://ift.tt/2U1sGu0
via IFTTT