鉄道動画御殿

京浜急行やJR東日本等あらゆる鉄道車両や鉄道関係番組動画、鉄道博物館の動画も毎日アップしていきます

જનસાધારણ એક્સપ્રેસમાં વિનાઇલ રેમ્પિંગથી સજ્જ LHB કોચ જોડાવામાં આવ્યા

અમદાવાદ:સરદાર પટેલની 144મી જન્મજયંતી નિમિત્તે જનસાધારણ એક્સપ્રેસમાં વિનાઇલ રેમ્પિંગથી સજ્જ LHB કોચ જોડાવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર LHB કોચ મુજફ્ફરપુર-અમદાવાદ-મુજફ્ફરપુર અને મુજફ્ફરપુર-હાવડા-મુજફ્ફરપુર ટ્રેનમાં જોડવામાં આવ્યા છે જનસાધારણ એક્સપ્રેસ કોચ પર સરદાર પટેલની તસવીરો તથા સૂત્રો પણ લખવામાં આવ્યા છે
LHB કોચની વિશેષતાઓ

આ કોચ 160થી 200 કિલોમીટરની સ્પીડ પર દોડી શકે છે
LHB કોચ સ્ટેનલેસ સ્ટીલથી બનેલા છે
આ કોચમાં ડિસ્ક બ્રેક છે તથા વ્હિલની સાઇઝ નાની છે
LHB કોચમાં ટ્રેનનો આવજ ઓછો આવે છે
દુર્ઘટના સમયે આ કોચ એકબીજા પર ચઢી જતા નથી

Copyright © 2019 鉄道車両御殿・毎日更新(E233系1000番台・E233系6000番台・はやぶさ・新幹線のぞみ等) All Rights Reserved.



https://norimomo.jp
norimomo
from 鉄道車両御殿・毎日更新(E233系1000番台・E233系6000番台・はやぶさ・新幹線のぞみ等) https://ift.tt/36qgQ2n
via IFTTT